Amneal Pharmaceuticals ભરતી 2026: ITI અને Diploma Freshers માટે Walk-In Interview – SEZ Matoda
Amneal Pharmaceuticals દ્વારા અમદાવાદ વિસ્તારના SEZ Matoda ખાતે આવેલા OSD Regulated Plant ના Projects & Engineering Department માટે ITI અને Diploma Freshers માટે Apprentice પદની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ લાયક ઉમેદવારો 29 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી Walk-In Interview માટે હાજર રહી શકે છે. જાહેરાતમાં ITI … Read more