GSSSB CCE 2.0 ભરતી 2026 – જાહેરાત 468/2026-27, 1237 જગ્યાઓ, લાયકાત, પગાર અને ઓનલાઇન અરજી
🔔 સરકારી ભરતી જાહેરાત GSSSB CCE 2.0 ભરતી 2026 – ગ્રુપ-A & ગ્રુપ-B, કુલ 1,237 જગ્યાઓ 🏛️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ | 📄 જાહેરાત ક્રમાંક 468/2026-27 🎓 સ્નાતક 🎂 20 થી 35 વર્ષ 💻 ઓનલાઇન અરજી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા … Read more